Camera's Eye

અમારો નવતર પ્રયોગ

                  ||  सा विद्या या विमुक्त्तये  ||
                                       જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી  સંચાલિત                      

Blog :   khaparvadaschool.blogspot.in    બુનિયાદી મિશ્રશાળા ખાપરવાડા     શાળા સ્થાપના : ઈ.સ. 1908 Email : khaparvada.big.gan.nav@gmail.com    તા. ગણદેવી    જિ. નવસારી    શાળા ડાયસ કોડ : 24240204101                                       
નવતર પ્રયોગ
‘ શાળા  એ સ્વર્ગ ‘  અંતર્ગત  સ્વચ્છ વર્ગખંડ સ્પર્ધા  ૨૦૧૬ /૧૭    
·       સ્પર્ધા માટેના સામાન્ય નિયમો
* આ સ્પર્ધા ધોરણ ૧ થી ૪  તથા ૫ થી ૮ એમ બે વિભાગમાં યોજવામાં આવશે .
*  બન્ને વિભાગનું દરરોજ શાળાનો સમય ૧૦:૩૦ થી ૫:૦૦ દર્મિયાન ગમે ત્યારે મૂયાંકન કરવામાં આવશે .
*  બન્ને વિભાગમાંથી દરરોજ પ્રથમ અને દ્રિતિય નંબર આપી સ્વચ્છ વર્ગખંડ જાહેર કરવામાં આવશે .
*   બન્ને વિભાગમાં પ્રથમ નંબરે આવનાર વર્ગખંડને કુલ ૨ ગુણ અને બીજા નંબરે આવનારને એક ગુણ આપવામાં આવશે .
*   આ રીતે બન્ને વિભાગનો મહિનાના છેલ્લા દિવસે દરેક વર્ગખંડના આવેલ ગુણનો સરવાળો કરી સૌથી વધારે અવેલ ગુણ ને શ્રેષ્ઠ   વર્ગખંડ જાહેર કરી શીલ્ડ  આપવામાં આવશે જે શિલ્ડ પોતના વર્ગખંડમાં જ એક  માસ સુધી રાખી શકાશે .
*   આજ રીતે સમગ્ર વર્ષ દરમ્યાન  દરેક વર્ગખંડના  મેળવેલ ગુણનો સરવાળો કરી જે વર્ગખંડના સૌથી વધારે ગુણ મેળવેલ હશે તેમને “ “ વાર્ષિક સ્વચ્છ વર્ગખંડ  વર્ષ ૨૦૧૬ “ નામનો એવોર્ડ આપી વર્ગના તમામ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવશે .
*   બન્ને વિભાગમાં જે તે દિવસનું પરિણામ બીજા દિવસે શાળાનાં નોટેશ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે અને જે તે વર્ગે મેળવેલ કુલ ગુણાંકન  પન પ્રસિધ્ધ કરવામાં આવશે .
*   “ શ્રેષ્ઠ વર્ગખંડ સ્પર્ધા ૨૦૧૬ “ માં માત્ર વર્ગખંડ જ નહી પરંતુ પોતાના વર્ગની સામે આવતી લોબીની જગ્યાની સ્વચ્છતાની પણ  નોંધ લેવામાં આવશે .

*   મૂલ્યાંકનકાર તરીકે ધોરણ  ૧ થી ૪ માં ધોરન ૫ થી ૮ ના શિક્ષકો ફરજ બજાવશે જ્યારે  બીજા વિભાગ ધોરણ  ૫  થી ૮ માં ધોરણ   ૧ થી ૪ ના શિક્ષકો ફરજ બજાવી શાળાનાં આચાર્યશ્રીને જે –તે દિવસનું મૂલ્યાંકન કરેલ પત્રક સમયસર રજૂ કરવાનું રહેશે.



નવતર પ્રયોગ
‘ શાળા  એ સ્વર્ગ ‘  અંતર્ગત  સ્વચ્છ વર્ગખંડ સ્પર્ધા  ૨૦૧૬ /૧૭                      ||  सा विद्या या विमुक्त्तये  ||
                                            જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી  સંચાલિત                      
Blog :khaparvadaschool.blogspot.in બુનિયાદી મિશ્રશાળા ખાપરવાડા    શાળા સ્થાપના : ઈ.સ. 1908 Email : khaparvada.big.gan.nav@gmail.com   તા. ગણદેવી જિ. નવસારી     શાળા ડાયસ કોડ : 24240204101                                       
વિવિધ પત્રકોના કોડની માહિતી દર્શાવતું પત્રક  –  ૦
ક્રમ
પત્રક કોડ  નંબર

પત્રક્નો પ્રકાર

વિ.નોંધ
વિવિધ પત્રકોના કોડની માહિતી દર્શાવતું પત્રક

દૈનિક મૂલ્યાંકનકાર માટેનું પત્રક


બી
દૈનિક ગુણાંકન દર્શાવતું પત્રક


સી
વર્ગનું વાર્ષિક ગુણાંકન દર્શાવતું પત્રક

ડી
મૂલ્યાંકનકાર તરીકેની વાર્ષિક કામગીરીનું પત્રક


                  ||  सा विद्या या विमुक्त्तये  ||
                                            જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી  સંચાલિત                      
Blog: khaparvadaschool.blogspot.inબુનિયાદી મિશ્રશાળા ખાપરવાડાશાળા સ્થાપના : ઈ.સ. 1908 Email : khaparvada.big.gan.nav@gmail.com     તા. ગણદેવી  જિ. નવસારી  શાળા ડાયસ કોડ : 24240204101                                        


નવતર પ્રયોગ
‘ શાળા  એ  સ્વર્ગ ‘  અંતર્ગત  સ્વચ્છ વર્ગખંડ સ્પર્ધા  ૨૦૧૬ /૧૭  
મૂલ્યાંકન માટે ધ્યાન પર લેવાતી બાબતો
(૧)  વર્ગખંડની સ્વચ્છતાનાં ૫ ગુણ રહેશે.

(૨)  બુલેટિન બોર્ડ પર શૈક્ષણિક તથા જ્ઞાન વિજ્ઞાનને લગતા   દરરોજ જુદા-જુદા કટિંગ્સનું  પ્રદર્શન ના ૫ ગુણ  રહેશે.

(૩)  વર્ગખંડ તથા તેમની લોબી તથા આજુબાજુની સ્વચ્છતાના ૫ ગુણ રહેશે.

(૪)  વર્ગમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુના ઉપયોગ દ્વારા સુશોભનનાં  ૫ ગુણ રહેશે.

(૫)  સમગ્ર છાપના ૫ ગુણ રહેશે,.